Back to Gujarati Language Pack Gujarati Language Pack
Transcend Store Loader Image
Thumbnail Image of મહાભારત

મહાભારત (Mahabharat Gujarati)

Author: पूर्णप्रज्ञ दास

Description

આ મહાભારતની રચના ભગવાનના મહાન સાહિત્યિક અવતાર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ દ્વારા મુખ્યત્વે ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્તો પાંડવોના મહિમાનું પ્રસારણ કરવા માટે કરવામાં આવી હતી. મહાભારતની આ કથાના શ્રવણ દ્વારા વાચક તેમાં છુપાયેલાં ઉત્કૃષ્ટ રહસ્યોને સમજવા માટે શક્તિમાન બનશે, કારણ કે તેની રજૂઆત સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણથી શરૂ થતી ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ જે આ અદ્ભુત ઇતિહાસને આદર સહિત અને ધ્યાનપૂર્વક સાંભળે છે, તે સર્વ પાપોથી શુદ્ધ થઈ જાય છે.

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.